શિખરબદ્ધ શ્રી સીમંધર સ્વામી જિનપ્રાસાદે
અધ્યાત્મયોગી પ.પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજાની નિરંતર વરસતી કૃપાધારામાં ઝીલતા કચ્છવાગડ સમુદાયના ગચ્છાધિપતી પ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય કલાપ્રભસૂરીશ્વરજી મહારાજા શ્રી સંઘ સમુદાય હિતચિંતક પ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય કલ્પતરૂસૂરીશ્વરજી મહારાજાના મૂલ્યવાન માર્ગદર્શનથી ભચાઉ-સામખીયાળી હાઈવે પર નજર પહોંચે એટલા દૂર સુધી પથરાયેલા પવિત્રતમ ભૂમિખંડ પર નવનિર્મિત શ્રી નમસ્કાર તીર્થ પરિસર ના નયનરમ્ય નકશીદાર ગગનચુંબી દ્વિભૂમિય જિનપ્રાસાદમાં અચૂક પધારો.
કચ્છ-વાગડ પ્રદેશે, સામખીયાળી-ભચાઉ હાઈવે પર
વોંઘ મુકામે નવનિર્મિત
શ્રી નમસ્કાર તીર્થ